Surprise Me!

દરિયામાં ડૂબતા કાંગારૂને માછીમારોએ જીવના જોખમ બચાવ્યું

2019-04-24 366 Dailymotion

ઓસ્ટ્રેલિયાના પર્થમાં આવેલા દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોએ પાણીમાં ડૂબતા કાંગારૂને જીવના જોખમે બચાવ્યું હતુંમાછીમારોની નજર જ્યારે તેના પર પડી ત્યારે દરિયામાં તરીને જીવ બચાવવા માટે વલખાં મારી રહ્યું હતું જે બાદ માછીમારે પાણીની અંદર કૂદકોમારીને તેના ગળે ગાળિયો બાંધવામાં પણ સફળતા મેળવી હતી ડરી ગયેલા આ કાંગારૂને બોટ પર લાવીને તેમણે તેને પ્રાથમિક સારવાર પણઆપીને તેને ફરી કિનારા પર છોડી દીધું હતું સોશિયલ મીડિયામાં પણ યૂઝર્સે આ ફિશરમેનની કામગીરીના વખાણ કરીને તેમને ઉમદા મસીહાગણાવ્યા હતા
તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ એનિમલ એક્ટિવિસ્ટોએ કિનારે રખડતા શ્વાનોએ તેના પર હુમલો કર્યો હોવાની આશંકા પણ વ્યક્ત કરીહતી તેમના અનુભવ મુજબ તેમણે જણાવ્યું હતું કે ત્યાં કિનારે ફરતા શ્વાનોએ કરેલા હુમલાથી ડરીને જ આ કાંગારુ દરિયામાં તરતું તરતું આટલેઅંદર પહોંયી ગયું હશે જે બાદ લોકોએ પણ કહ્યું હતું કે દરેક માલિક કે જેઓ પાળેલા ડોગને કિનારે ફરવા ખુલ્લા મૂકી દે છે તેમણે પણ આઘટનાથી બોધપાઠ લેવો જોઈએ, જેથી વન્ય જીવો પર આવા અટેક ના થાય