Surprise Me!

શ્રીલંકામાં હુમલાનો માસ્ટર માઈન્ડ હાશીમ ડૉ.જાકીર નાઈકથી પ્રેરિત હોવાની ચર્ચા

2019-04-25 771 Dailymotion

શ્રીલંકામાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ કોણ હતો તેનો ખુલાસો થઈ ચૂક્યો છેમીડિયા રિપોર્ટસ મૂજબ શ્રીલંકામાં થયેલા આત્મઘાતી હુમલાનો માસ્ટર માઈન્ડનું નામ મૌલવી જહરાન હાશીમ છેમૌલવી જહરાન હાશીમ નેશનલ તોહિદ જમાતનો વડા હતોહાશીમે હોટલમાં આત્મઘાતી હુમલો કર્યો હોવાનું મનાય છેતે ડોજાકીર નાઈકથી પ્રભાવિત અને પ્રેરિત હોવાનું પણ મનાય છે