Surprise Me!

શ્રીલંકન રાષ્ટ્રધ્વજના રંગે રંગાઈ બુર્જ ખલીફા, સિરિયલ બ્લાસ્ટ બાદ દુબઈ પડખે

2019-04-26 533 Dailymotion

શ્રીલંકામાં ઈસ્ટર સન્ડેના થયેલા આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રતિ એકજૂટ થવા દુબઈની ઐતિહાસિક ઈમારત બૂર્જ ખલીફાને શ્રીલંકન ફ્લેગના રંગમાં રંગવામાં આવી દુનિયાની સૌથી મોટી અને સૌથી વધુ લોકપ્રિય ગગનચૂંબી ઈમારત પર શ્રીલંકાનો ઝંડો જોવા મળ્યો શ્રીલંકન ઝંડાની રંગીન રોશનીથી રોશન કરવામાં આવી બુર્જ ખલીફાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ લખ્યું કે આ દુખની ઘડીમાં અમે શ્રીલંકા સાથે છીએ