Surprise Me!

સુરત ટેક્સટાઈલ્સ માર્કેટના ટેરેસના ભાગને દુકાન તરીકે ઉપયોગ, વિવાદ સર્જાયો

2019-05-06 212 Dailymotion

સુરતઃ સુરત ટેક્સટાઈલ્સ માર્કેટના કર્તાહર્તાઓએ ટેરેસના ભાગને દુકાન તરીકે ઉપયોગમાં લેતા વિવાદ સર્જાયો હતો ટેક્સટાઈલ્સ માર્કેટના ધાબા પર ગેરકાયદે દુકાન શરૂ થઈ હોવાનો વીડિયો બહાર આવ્યા બાદ મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતીસુરત ટેક્સટાઈલ્સ માર્કેટના ધાબાના ભાગ પર દુકાન શરૂ કરી દેવામાં આવી હતી જેનો વીડિયો બહાર આવતા વિવાદ સર્જાયો હતો સમગ્ર વિવાદ સર્જાતા બનાવની જાણકારી સુરત મનપાના કમિશનરને આપવામાં આવી હતી