Surprise Me!

CRPF જવાન ઈકબાલસિંઘે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું

2019-05-14 651 Dailymotion

CRPF જવાન ઈકબાલસિંઘે માનવતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે શ્રીનગરમાં ફરજ બજાવતી વખતે ઈકબાલસિંઘે પોતાનું ભોજન દિવ્યાંગ બાળકને જમાડી દીધું હતુ આ કાર્યથી ખુશ થઈને હવાલદાર ઈકબાલસિંઘને DG તરફથી Disc & Commendation Certificate મળ્યું છે ઉલ્લેખનીય છે કે, પુલવામા હુમલા વખતે ઈકબાલસિંઘ CRPF કાફલાનું એક વાહન ચલાવી રહ્યાં હતાજવાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે