Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંઅમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સાઈબર હુમલાની આશંકાને લઈ નેશનલ ઈમરજન્સી ઘોષિત કરી છેવિદેશી સાઈબર હુમલાની સ્થિતીમાં અમેરિકી કોમ્પયૂટર્સને બચાવવા માટે ઈમરજન્સી ઘોષિત કરી છેઅમેરિકી કંપનીઓને વિદેશી ટેલીકોમ સેવાના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું