Surprise Me!

પ્રેસ કોન્ફરન્સમાં રાહુલે કહ્યું, મોદીના વિચારો મહાત્મા ગાંધીના વિચારો નથી

2019-05-17 1,687 Dailymotion

લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ છે છેલ્લા 2 મહિનાથી ચાલતી રેલી અને ચૂંટણી પ્રચાર પૂરો થવાની ગણતરીની મિનિટો જ બાકી હતી અને તે સમયે જ વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી આ પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ મોદીના ખોટા વાયદાઓની વાત કરી હતી અને કહ્યું હતું કે, અત્યારે વડાપ્રધાનજી પણ લાઈવ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે હું તેમને સવાલ કરવા માંગુ છું હું તેમને કહેવા માંગુ છું કે, તેઓ મારા સવાલના જવાબ આપે