Surprise Me!

સુરતમાં આમ આદમી પાર્ટીના એક દિવસના પ્રતિક ઉપવાસ, 20ની અટકાયત

2019-05-27 529 Dailymotion

સુરતઃસરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ લાગવાથી 22ના મોતના પગલે આમ આદમી પાર્ટી દ્વારા એક દિવસના પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા વરાછા ઝોનમાં પાર્કિંગમાં આમ આદમી પાર્ટીના ધરણા સાથે પ્રતિક ઉપવાસ કરવામાં આવ્યા હતા અને સુરત મનપા અને DGVCL અને ફાયરના જવાબદાર અધિકારીઓ સામે મનુષ્ય વધનો ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી હતી જેથી આમ આદમી પાર્ટીના 20 જેટલા કાર્યકર્તાઓની વરાછા પોલીસે અટકાયત કરી હતી ત્યારબાદ તમામને વરાછા મનપા ઝોન કચેરી ખાતેથી વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા