Surprise Me!

જગનમોહન રેડ્ડીએ મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા

2019-05-30 1,488 Dailymotion

YSR કોંગ્રેસ પ્રમુખ વાયએસ જગનમોહન રેડ્ડીનો આજે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા છે રાજ્યપાલ નરસિમ્હા રાવ નવા મુખ્યમંત્રી જગનને લેવડાવ્યા શપથગ્રહણ સમારોહની શરૂઆત રાષ્ટ્રગાન ગાઈને કરવામાં આવી હતી તેમના શપથગ્રહણ સમારંભ માટે વિજયવાડાના આઈજીએમસી સ્ટેડિયમમાં તૈયારી કરવામાં આવી હતી જો કે અહીં ભારે વરસાદ અને તોફાનના કારણે આ તમામ તૈયારીઓ પણ પાણી ફરી વળ્યું છે ખરાબ હવામાનને કારણે હવે શપથગ્રહણ કાર્યક્રમને ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં શિફ્ટ કરી દેવાયો હતોઆંધ્રપ્રદેશના વિભાજન બાદ તેઓ બીજા મુખ્યમંત્રી છે