Surprise Me!

Speed News: મહિલાને જાહેરમાં ફટકાર્યાં પછી ભાજપના MLAની લુખ્ખાગીરીથી ભાઈગીરી

2019-06-03 154 Dailymotion

નરોડાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને જાહેરમાં લાતો માર્યા બાદ સોમવારે તેની પાસે રાખડી બંધાવી નાટકીય રીતે સમાધાન કર્યું છે આજે બેફામ બનેલો બલરામ મહિલાના ઘરે પહોંચ્યો હતો જ્યાં તેણે પીડિતાને મીઠાઈ ખવડાવી સમાધાન કર્યું અને મીડિયા સમક્ષ પીડિતાને નાની બહેન ગણાવી તેની રક્ષા કરશે તેમ કહ્યું હતું