Surprise Me!

મળો બેટના ડૉક્ટર રામ ભંડારીને, કોહલી, રોહિતના બેટમાં કર્યા ખાસ ફેરફાર

2019-06-05 4,181 Dailymotion

ક્રિકેટ વર્લ્ડકપનો ફીવર ચારે બાજુ છવાઈ ગયો છે ટીમ ઇન્ડિયા ગણતરીની કલાકોમાં પોતાની પ્રથમ મેચ રમશે, ત્યારે હું મેચ પહેલા આપણી સમક્ષ એક રસપ્રદ વાત લઈને આવ્યો છું વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાના કેપ્ટ્ન વિરાટ કોહલી અને વાઇસ કેપટન રોહિત શર્માએ પોતાના બેટમાં ફેરફાર કરાવ્યા છે તેમણે આ ફેરફાર ટીમ ઇન્ડિયાના બેટ ડોક્ટર રામ ભંડારી પાસે કરાવ્યા છે હા બેટ ડોક્ટર રામ ભંડારી છેલ્લા 22 વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટર્સના બેટને રિપર કરતા આવ્યા છે