Surprise Me!

અમદાવાદની VS હોસ્પિટલમાં સોય કાઢનાર કમ્પાઉન્ડરે બાળકીનો અંગૂઠો કાપી નાંખ્યો

2019-06-05 1,307 Dailymotion

અમદાવાદ: શહેરની વીએસ હોસ્પિટલ ની વધુ એક બેદરકારી સામે આવી છે સોય કાઢવા જતા નર્સે બાળકીનો અંગૂઠો કાપી નાખતા પરિવારજનોમાં રોષનો માહોલ ઊભો થયો છે ઘટના બાદ નર્સ ફરાર થઈ ગઈ હતી હોસ્પિટલ તંત્ર બાળકીને લઇ જવા દબાણ કરી રહ્યું છે પરિવારની કમ્પાઉન્ડર સામે કાર્યવાહીની માગ: દાણીલીમડા બેરેલ માર્કેટ પાસે સુંદરનગરમાં રહેતી 6 માસની માહેનૂર અઠવાડિયાથી વીએસ હોસ્પિટલમાં દાખલ હતી આજે તેને રજા આપવાની હોવાથી સોય કાઢવાની હતી નર્સે સોય કાઢવાની જગ્યાએ અંગૂઠો કાપી નાંખ્યો હતો નર્સની સામે કાર્યવાહી કરવા પરિવાજનોની માંગ છે બાળકી હાલ હોસ્પિટલમાં દાખલ છેબાળકીના હાથ પર લાગેલો પાટો ખોલવા જતા નર્સ સોનાલીબેન પટણીએ આંગળી કાપી નાખી હતી