Surprise Me!

વર્લ્ડ કપમાં ભારતની મેચ કયા દિવસે - ક્યાં રમાશે? જાણો ગ્રાફિક્સ દ્વારા

2019-06-06 233 Dailymotion

વર્લ્ડ કપમાં ભારતની મેચ કયા દિવસે, ક્યાં રમાશે? ભારતનું અત્યાર સુધીનું પર્ફોર્મન્સ વર્લ્ડ કપમાંકેવું રહ્યું આ ગ્રાફિક્સ દ્વારા જાણો ભારતે હજી પહેલી મેચ રમી અને જીતી છે વાકીની રમવાની બાકી છે ટીમની પહેલી મેચ સાથે જ તમે જોયું વર્લ્ડકપમાં કેટલો બદલાવ જોવા મળ્યો ભારત-પાકિસ્તાનની મેચ માન્ચેસ્ટરમાં છે તેનાથી કોઈ ફર્ક નથી પડતો કે કોણ જીતે છે, પરંતુ આ મેચની ચર્ચા ઘણી છે લંડનના અમુક એરિયામાં ઘણા ભારતીયો રહે છે તમે સાઉથહોલ આવી શકો છો, આ મીની પંજાબ છે ટૂટિંગમાં બહુ તમિલ રહે છે, વેમ્બેલ અને અન્ય જગ્યાઓ પર અર્ધા ગુજરાતી રહે છે

ક્રિકેટ તે બધાને બાંધીને રાખે છે ક્રિકેટ મેચ રમાવાની હોય તે દિવસે ભારતીય ખેલાડીઓના નામવાળા ટી-શર્ટ, ભારતીય ખેલાડીઓના નામવાળા કોફી મગ આ એરિયાના માર્કેટમાં વેચાતા જોવા મળે છે