Surprise Me!

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મમતા બેનર્જીની સરખામણી કિમ-જોંગ-ઉન સાથે કરી

2019-06-08 361 Dailymotion

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીની સરખામણીએ ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન સાથે કરી છે ગિરિરાજ સિંહે કહ્યું છે કે, મમતા તેમના રાજ્યમાં કિમ જોંગ ઉન જેવી ભૂમિકા ભજવી રહ્યા છે જે લોકો હક માટે અવાજ ઉઠાવે છે મમતા તેને દબાવી રહ્યા છે મમતા તેમના રાજ્યમાં વિજય સરઘસ કાઢવાની મંજૂરી નથી આપતા જનતા તેમની ઉલટી ગંગા અને શ્રાદ્ધનો વરઘોડો કાઢશે