Surprise Me!

દિલ્હીનો આ ટ્રાફિક પોલીસ 'અપના ટાઇમ આયેગા' ગાઈને આપે છે ટ્રાફિક સુરક્ષાની માહિતી

2019-06-18 1,046 Dailymotion

દિલ્હીના પોલીસ હેડ કોન્સટેબલ સંદીપ શાહી રેપ સોંગ ગાઈને ટ્રાફિક સુરક્ષાની માહિતી આપે છે તેઓલોકોને હેલમેટ ન પહેરવાના નુક્સાનથી જાગૃત કરે છે,ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવા પરચલણ પણ કાપે છે અને હેલમેટ પણ ફ્રીમાં આપે છે હેલમેટ તેઓ પોતાના પૈસે ખરીદે છે અને વગર હેલમેટ બાઈક ચલાવનારને ફ્રીમાં આપે છે