એક્ટ્રેસ સુસ્મિતા સેનના નાનોભાઈ રાજીવ સેન હાલ પત્ની ચારૂ અસોપા સાથે થાઈલેન્ડમાં હનિમૂન એન્જોય કરી રહ્યો છે રાજીવે તેના હનીમૂનના ફોટોઝ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા જેમાં કપલ રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યું હતુ એક રિસોર્ટના પૂલમાં આ લવબર્ડ્સ એકબીજામાં ખોવાયા હતા રાજીવે ટીવી એક્ટ્રેસ ચારૂ સાથે ગોવામાં 24 જૂને લગ્ન કર્યા હતા