Surprise Me!

ISROના બીજા મૂન મિશન ચંદ્રયાન-2નું છેલ્લી ઘડીએ લૉન્ચિંગ ટળ્યું

2019-07-15 628 Dailymotion

ટેકનિકલ ખામી સર્જાતા આજે ચંદ્રયાન 2નું લોન્ચિંગ નહીં થાય ઇસરોએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, 'વ્હીકલના મશીનમાં ટેક્નિકલ ખામી સર્જાઇ છે સાવચેતીના ભાગરૂપે આજે ચંદ્રયાન 2નું લોન્ચિંગ કરવામાં નહીં આવે લોન્ચિંગની આગામી તારીખ પછી જાહેર કરવામાં આવશે' ઇસરોના જણાવ્યા મુજબ રોકેટમાં ક્રાયોજેનિક ઇંધણ ભરતા સમયે મુશ્કેલી ઊભી થઈ હતી હવે આ ઇંધણ સંપૂર્ણપણે ખાલી કરવું પડશે 10 દિવસ પછી આગળની રણનીતિ નક્કી થશે