Surprise Me!

વર્લ્ડકપ જીતતા જ ઈંગ્લેન્ડના આ દાદીએ મનાવ્યો હતો જીતનો જશ્ન

2019-07-16 620 Dailymotion

ઈંગ્લેન્ડે પહેલીવાર આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ જીતીને ઈતિહાસ રચી દીધો છે જેનો જશ્ન સોશિયલ મીડિયા પર પણ યૂઝર્સે મનાવ્યો એક એવો જ વીડિયો એક દાદીમાનો છે, જે પોતાના ઘરમાં ફાઇનલ મેચ જોઈ રહી હતી અને જેવી ઈંગ્લેન્ડની જીત થઈ કે તેમનું રિએક્શન જોવા જેવુ હતુ આ દાદી ઈંગ્લેન્ડના વેસ્ટ સસેક્સના રહેવાસી છે અને તેમનો આ વીડિયો ગ્વેન નામના તેમના પૌત્રએ પોસ્ટ કર્યો છે ત્યારે દાદીનો આ વીડિયો વાઇરલ થતાં યૂઝર્સ સ્વીટ કમેન્ટ્સ કરી રહ્યા છે