Surprise Me!

સબજેલમાં કેદીઓ અંદરો અંદર ઝઘડ્યા, 17ની કેપેસિટી સામે 70 કેદીઓ રખાયા

2019-07-22 446 Dailymotion

ઉના:ઉના સબ જેલમાં કેદીઓ અંદરો અંદર ઝઘડી પડ્યા હતા આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છેઆ જેલમાં 17 કેદીઓની મર્યાદા છે પરંતુ 70 કેદીઓ હાલ રાખવામાં આવ્યા છે આથી જેલના ઇન્ચાર્જ સબ જેલર બીઆર ગોહિલે મામલતદારને લેખિતમાં રજૂઆત કરી છે કે આરોપીઓને અન્ય જેલમાં ખસેડવામાં આવે