Surprise Me!

ફરી માલદીવ્સ પહોંચી મલાઇકા, બ્લૂ પાણીમાં મોનોકની પહેરી હિંચકા ખાધા

2019-07-25 12,078 Dailymotion

એક્ટ્રેસ મલાઇકા અરોરા ફરી એક વાર પોતાની ગર્લ ગેંગ સાથે માલ્દીવ્સ પહોંચી હતી મલાઇકાએ માલદીવ્સમાં હોલિડે મનાવ્યાની હોટ તસવીરો તેના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી છે બ્લૂ પાણીમાં મોનોકની પહેરી મલાઇકાએ હિંચકાનો પણ આનંદ લીધો હતો ત્યારે માલદીવ્ઝથી આવ્યા બાદ મલાઇકાએ મુંબઈમાં તેની બેસ્ટીઝ સાથે મુંબઈમાં ડિનર લીધું હતું