Surprise Me!

સાયણના મિલ્ક પાર્લરનું શટર ઊંચું કરી 70 હજારની ચોરી

2019-07-30 619 Dailymotion

સુરતઃ સાયણ વિસ્તારમાં ચોર ટોળકીએ હાહાકાર મચાવ્યો છે, છતાં ચોરીની ગંભીર ઘટના બાબતે પોલીસ નિષ્ક્રિય બનતા ચોર ટોળકી બિન્દાસ બની ચોરીની ઘટનાને ઉપરા છાપરી અંજામ આપી રહી છે સાયણ મેઈન રોડ પર આવેલ દૂધ પાર્લરમાં વહેલી સવારે ચોર ટોળકીએ આવી બિન્દાસ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો અને સીસીટીવી આધારે પોલીસે તપાસ હાથ ધરી છે