Surprise Me!

કેનેડામાં બતકોના લીધે કપિલ શર્માને રોકવી પડી કાર

2019-07-30 3,615 Dailymotion

કોમેડી કિંગ કપિલ શર્મા હાલ તેની પ્રેગ્નેન્ટ પત્ની ગિન્ની ચતરથ સાથે કેનેડામાં છે કપિલે કેનેડાના બ્રિટિશ કોલંબિયામાંથી એક વીડિયો પોસ્ટ કર્યો છે જેને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરાઈ રહ્યો છે વીડિયોમાં કપિલ અને તેની પત્ની એક કારમાં બેઠા છે અને રસ્તામાં કેટલાંક બતકો પસાર થાય છે જેને જોઈ કપિલ તેમની કાર રોકી દે છે અને જ્યાં સુધી તમામ બતક રસ્તો પાર ન કરી લે ત્યાં સુધી કાર આગળ વધારતા નથી કપિલ વીડિયોમાં એવુ પણ કહે છે કે કાશ ઈન્ડિયામાં પણ આવુ હોય