યાત્રાના રૂટ પરથી લેન્ડમાઈન અને સ્નાઈપર રાઇફલ સહિતના હથિયાર મળ્યા બાદ તાત્કાલિક અસરથી અમરનાયાત્રા અટકાવી દેવામાં આવી છે સુરક્ષા એજન્સીઓને મળેલા ઇનપુટ મુજબ આતંકીઓ મોટા IED બ્લાસ્ટની ફિરાકમાં છે જેને પગલે રાજ્ય સરકારે એડવાઈઝરી જાહેર કરી વહેલી તકે કાશ્મીર છોડવા અનુરોધ કર્યો છે