Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંકાશ્મીરમાં હવે શું થવાનંુ છે ? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કેમકેરવિવારે રાત્રે 12 વાગ્યે ઉમર અબ્દુલા અને મહેબૂબા મુફ્તિને નજરકેદ કરી દેવાયા છે તો સુરક્ષાને ધ્યાનમાં રાખી જમ્મુ કાશ્મીરમાં રાત્રે 12 વાગે કલમ 144 લાગુ કરી દેવાઈ છે તંત્રએ કહ્યું કે રાજ્યમાં રેલી ઉપર પણ પ્રતિબંધ મૂકી દેવાયો છે મોબાઈલ-ઇન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે તો શાળા કોલેજો પણ સોમવારથી બંધ રહેશે