Surprise Me!

ઘૂંટણના દર્દને લઈને ફરી બ્લેક બેન્ડેજમાં જોવા મળી પ્રિયંકા

2019-08-09 4,310 Dailymotion

પ્રિયંકા ચોપરાફેમિલિ સાથે મિયામી એરપોર્ટ પરકૂલ અંદાજમાં જોવા મળી હતી વ્હાઇટ શર્ટ અને બ્લેક શોર્ટમાં પીસીએ બ્લેક ગોગલ્સ અને બ્લેક હેટ કેરી કરી હતી પરંતુ તેના પગમાં બેન્ડેજ બાંધેલી હતી એટલે કે પ્રિયંકા ઘૂંટણના દર્દથી હજુ પરેશાન છેપ્રિયંકાની સાથે તેનું પપ્પી ડિયાના પણ હતું પતિ નિક જોનાસ અને જેઠાણી સોફી ટર્નર સાથે પ્રિયંકા વાતો કરતી જોવા મળી હતીજોનાસ ફેમિલિનું પોતાનું પ્લેન છે જેમાં બેસીને આખું ફેમિલિ જોનાસ બ્રધર્સના શૉમાં પાર્ટ લેવા જાય છે