Surprise Me!

સુરતની બાઈકિંગ કવીન્સની 2 બાઈક એમ્સ્ટર્ડેમમાં ચોરાઈ

2019-08-13 1,205 Dailymotion

સુરત:સુરતથી 25 દેશોની સફરે નીકળેલી બાઈકિંગ કવીન્સની 2 બાઈક એમ્સ્ટર્ડેમમાં ચોરાઈ ગઈ હતી જોકે બાઈકિંગ કવીન્સ દ્વારા અન્ય બાઈક ભાડે કરી પ્રવાસ ચાલુ રાખવામાં આવ્યો હતો આ પહેલાં મોસ્કોમાં મહત્વના સભ્ય એવા જીનલ શાહના પાસપોર્ટ સહિતના દસ્તાવેજ ચોરાયા બાદ જીનલ શાહે સુરત પરત ફરવું પડ્યું હતું