અમરેલી:અમરેલીના દુધાળા ગામની સીમમાં નટુભાઇ ગીડાની વાડીમાં છેલ્લા ઘણા સમયથી બોર બંધ હતો સારા વરસાદને કારણે પાણીના તળ ઉંચા આવ્યા છે આથી બોરમાંથી આપમેળે પાણીનો 50 ફૂટનો ઉંચો ફૂવારો થયો હતો જિલ્લામાં અનેક બોરમાંથી આ રીતે પાણી બહાર આવી રહ્યા છે આ દ્રશ્યો જોવા ગામના મોટી સંખ્યામાં લોક ઉમટ્યા હતા