Surprise Me!

લીંબડીમાં બસ સ્ટેન્ડ પાસે ઊભેલી મારૂતિ કારમાં ગંભીર આગ લાગી

2019-08-16 145 Dailymotion

લીંબડીઃ બસ સ્ટેન્ડ પાસે ઊભેલી મારૂતિ વાનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી ગાડીમાં ખામી સર્જાતા ગેસ લીકેજ થતો હતો જેને કારણે ગાડીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે આગ લાગવાને કારણે આજુબાજુ ભયાનક દૃશ્યો સર્જાયા હતા આગ લાગી હોવાની જાણ થતાં લોકો એકઠા થયા હતા અને થોડોક સમય ટ્રાફિક જામ થયો હતો