બેંગ્લોરમાં નશાની હાલતમાં એક ડ્રાઈવરે ફુટપાથ પર કાર ચઢાવી દીધી હતીઆથી ફુટપાથ પર ચાલતા રાહદારીઓને અકસ્માત નડ્યો હતોઆ ઘટના સીસીટીવીમાં કેદ થઈ છેપોલીસે ડ્રાઈવરની ધરપકડ કરી તેની સામે ગુનો દાખલ કર્યો છેઆ ઘટનામાં 4 લોકો ઘાયલ થયા હોવાનું મનાય છેઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે