Surprise Me!

ઈરાનના જીમમાં તમિલ સોંગ પર વૉર્મ અપ એક્સરસાઇઝ, વીડિયો પર આનંદ મહિન્દ્રાએ પણ રિએક્ટ કર્યું

2019-08-20 170 Dailymotion

સોશિયલ મીડિયા પર અનુ સહગલ નામના એક યૂઝરે વીડિયો શેર કર્યો છે જે જોતજોતામાં વાઇરલ થઈ રહ્યો છે મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ પણ કમેન્ટ કરી છે ઈરાનના એક જીમમાં વોર્મ અપ એક્સરસાઇઝ માટે તમિલ સોંગ વગાડવામાં આવે છે તમિલ સોંગ વાગતા જ લોકો ભાંગડા કરવા લાગે છે વીડિયો જોનાર કોઈ પણ તેનું હસવું નહીં રોકી શકે