Surprise Me!

તૈમૂરને ટ્રેડમિલ પર બેસાડીને કરિના કપૂરે સૂર્ય નમસ્કાર કર્યા

2019-09-02 3,616 Dailymotion

સોશિયલ મીડિયામાં કરિના કપૂર ખાન અવારનવાર તેના વર્કઆઉટના વીડિયોઝ શેર કરતી હોય છે તેનું જિમીંગ જોઈને તેના ફેન્સ પણ તેના હાર્ડવર્ક પર ઓવારી જાય છે તાજેતરમાં કરિનાના વર્કઆઉટનો વીડિયો વાઈરલ થવા લાગ્યો હતો વીડિયોાં અઢી વર્ષનો તૈમૂર પણ જોવા મળતાં જ તેના ફેન્સ પણ ખુશ થઈ ગયા હતા જિમમાં કરિના વર્કઆઉટ કરતી જોવા મળી હતી તો સાથે જ ટ્રેડમિલ પર બેઠો બેઠો તૈમૂર પણ માતાએ કરેલા સૂર્ય નમસ્કાર જોઈ રહ્યો હતો