Surprise Me!

અંબાણી પરિવારે રાખી ગણેશ પૂજા, નીતા અંબાણીની રાધિકા મર્ચન્ટ સાથે ખાસ બૉન્ડિંગ જોવા મળી

2019-09-03 5,809 Dailymotion

ગણેશ ચતૂર્થીની ધામધૂમ દેશભરમાં છે ત્યારે ફિલ્મી સ્ટાર્સે પણ બાપ્પાની પોતાના ઘરમાં પધરામણી કરાવી હાલમાં જ મુકેશ અંબાણીએ પોતાના ઘરે ગણેશની ગ્રાન્ડ પૂજા રાખી પૂજામાં બી ટાઉનની મોટી હસ્તીઓએ હાજરી આપી, જેમાં અમિતાભ બચ્ચનથી લઇને આલિયા ભટ્ટ, અને માધુરીથી લઈ સચિન સુધીના સિતારાઓ આવ્યા હતા નીતા અંબાણી રેડ અટાયરમાં જોવા મળ્યા તેમને રાધિકા મર્ચન્ટ અને ઈશા પિરામલ સાથે પોઝ આપ્યા હતા રાધિકા સાથે નીતાની ખાસ બૉન્ડિંગ જોવા મળી હતી