Surprise Me!

નીતા અંબાણીએ એન્ટિલિયામાં ગણેશની આરતી ઉતારી, બચ્ચન પરિવાર સહિત અનેક મહાનુભાવોએ હાજર રહ્યા

2019-09-03 3,328 Dailymotion

દુનિયાના બીજા સૌથી મોંઘા ઘરમાં ગણેશ ચતુર્થીની ધામધૂમ જોવા મળી રહી છેબિઝનેસમેન મુકેશ અંબાણીના એન્ટિલિયામાં પણ બાપ્પાને બેસાડવામાં આવ્યા છે એન્ટિલિયાને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું છે રાત્રે કરવામાં આવેલી ગણેશની આરતીમાં અંબાણી પરિવાર, પિરામલ પરિવાર, મહેતા પરિવાર, બોલિવૂડની અનેક સેલિબ્રિટી અને મુંબઈના અનેક રાજનેતાઓએ પણ બાપ્પાના આશીર્વાદ લીધા હતા