Surprise Me!

ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો

2019-09-04 1,989 Dailymotion

સુરતઃ ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે પોલીસ દ્વારા ચાલકનું વાહન ટોઈંગ કરવામાં આવતા પહેલા બોલાચાલી થઈ હતી ત્યારબાદ વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી

ટ્રાફિક પોલીસ અને વાહન ચાલક વચ્ચે ઝપાઝપી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે વાઈરલ વીડિયો સુરતના વેસુ સ્થિત સ્ટાર બજાર નજીક હોવાનું અનુમાન છે પોલીસ દ્વારા ચાલકનું વાહન ટોઈંગ કરવામાં આવતા પહેલાં બોલાચાલી થઈ હતી ત્યારબાદ પોલીસ દ્વારા ખોટી રીતે વાહન ટોઇંગ કરવામાં આવ્યું હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો જેથી પોલીસ અને વાહન ચાલક વચ્ચે ધક્કામુક્કી અને ઝપાઝપી થઈ હતી