Surprise Me!

ગોંડલમાં બાઈક અથડાવા બાબતે લુખ્ખા તત્વોનો આતંક, યુવાનને ધમકાવ્યો

2019-09-13 914 Dailymotion

ગોંડલ: ગોંડલ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઇ છે શહેરના વિક્રમસિંહજી કોમ્પલેક્ષ પાસે લોકોમાં ભયનો માહોલ ઉભો કરવા માટે લુખ્ખા તત્વોએ જાહેરમાં છરી કાઢી યુવાનનો કાંઠલો પકડી સીન નાખ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે બાઇક અથડાવવાની સામાન્ય બાબતે લુખ્ખા તત્વોએ હંગામો મચાવ્યો હતો જો કે આ અંગે કોઇ પોલીસ ફરિયાદ નોંધાઇ નથી