Surprise Me!

આજીડેમમાં નર્મદા નીરના વધામણા, પ્લાસ્ટિકમુક્ત અભિયાનને લઇ CMના પત્નીએ પ્લાસ્ટિક વીણ્યું

2019-09-17 283 Dailymotion

રાજકોટ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મ દિવસ હોય રાજ્યભરમાં નમામિ દેવી નર્મદે મહોત્સવની ઉજવણી કરાઇ હતી રાજકોટમાં આજીડેમ ખાતે રાજકોટના સાંસદ મોહન કુડારીયાની હાજરીમાં નર્મદા નીરના વધામણા કરવામાં આવ્યા હતા મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની પણ હાજર રહ્યા હતા પ્લાસ્ટિકમુક્ત અભિયાનને લઇ આજી ડેમના પટાંગણમાં પ્લાસ્ટિક વીણ્યું હતું