મુંબઈના પરેલ-એલફિંસ્ટન રેલવે બ્રિઝ પર મોટી ભગદડ થઈ છે. આ ભગદડમાં ત્રણ લોકોના મોત થયા છે જ્યારે કે 20થી વધુ લોકો ઘાયલ થયા છે