Surprise Me!

Gujarati Kids Story - નકલમાં પણ અક્કલ જોઈએ

2019-09-20 0 Dailymotion

એક પર્વતની ઊંચી પહાડી પર એક બાજ રહેતો હતો.. પર્વતની ટળેટીમાં વડના ઝાડ પર એક કાગડો પોતાનો માળો બનાવીને રહેતો હતો. તે ખૂબ ચાલાક અને લુચ્ચો હતો.. તેની કોશિશ હંમેશા એ જ રહેતી હતી કે મહેનત વગર તેને ખાવાનુ મળી જાય..