જો તમારા ઘરમાં કોઈ ઘડિયાળ બંધ પડી રહી હોય, તે ઘડિયાળને ઘરમાંથી હટાવી દો અથવા તેને ફરી ચાલુ કરાવી દો. બંધ ઘડિયાળ નુકસાનકારક હોય છે. તેનાથી નકારાત્મક ઊર્જા નિકળે છે #vastutips #vastumujabghar #વાસ્તુમુજબઘર