Surprise Me!

પોરબંદરના ટુકડા ગામે વાદળોએ ખેતરોનાં પાણી શોષી લીધાં

2019-09-28 2,705 Dailymotion

પોરબંદર:કહેવાય છે કે કુદરત ક્યારેક એવા ચમત્કારો દેખાડે છે, કે આવા ચમત્કારો જોઈને વિજ્ઞાન પણ મોઢામાં આંગળા નાખી જાય છે આવો જ કંઈક ચમત્કાર પોરબંદરના ટુકડા ગોસા ગામે ગઈકાલે બન્યો હતો ટુકડા ગોસા ગામે વાદળો જમીન પર વરસાદ વરસાવવાને બદલે જમીન પરના ખેતરોમાં ભરાયેલું પાણી ઉપર ખેંચી રહ્યા હતા આ ઘટના ગામના ત્રણથી ચાર ખેડૂત યુવાનોને જોવા મળતા યુવાનોએ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો