Surprise Me!

આ નવરાત્રિએ Salon Finish લુકથી નિખરી ઊઠશે તમારો પણ ડાંડિયા લુક

2019-10-03 23 Dailymotion

આ નવરાત્રિ Livon POP UP Salon ગુજરાતનાં કેટલાંય શહેરોમાં મહિલાઓને નવી હેરસ્ટાઈલની સાથોસાથ Salon Finish Hair મેળવવાની તક આપી રહ્યાં છે તો, આપ પણ આફના લુકને ગરબા દરમિયાન એક નવો જ હેર મેકઓવર આપવા ઈચ્છતા હો તો Livon તમારી મદદ કરશે આ વીડિયોમાં જુઓ કે Livon Serumએ કેવી રીતે આ મહિલાઓના વાળને એક બહેતર લુક આપ્યો