Surprise Me!

સુરતની મહિલાઓમાં દેખાયો Salon Finish Hair લુકનો ક્રેઝ

2019-10-03 48 Dailymotion

આ નવરાત્રિ Livon POP UP Salonએ સુરતની મહિલાઓ પર પોતાનો ચલાવ્યો કેટલીયે મહિલાઓ pop up Salonમાં આવી અને પોતાના વાળને એક સુંદર અને સ્ટાઈલિશ લુક પણ આપ્યો આ સમગ્ર ઈવેન્ટની મદદથી મહિલાઓએ ગણતરીની મિનિટોમાં જ પોતાના વાળને એક Salon Finish લુક આપ્યો આવો, આ વીડિયોમાં જાણીએ કે કેવી રીતે LIVONની આ ઈવેન્ટે સુરતની મહિલાઓને આપ્યો એક સ્ટાઈલિશ લુક