Surprise Me!

અમદાવાદના નરોડામાં મિની કાકંરિયા પાસે ભૂવો પડ્યો, બાઈકચાલકને ઈજા

2019-10-11 607 Dailymotion

અમદાવાદ: અમદાવાદમાં ચોમાસું હવે વિદાય તરફ છે ત્યારે ભૂવા પડવાની વણથંભી વણઝાર સતત ચાલુ જ છે ત્યારે નરોડા ગામ પાસે આવેલા મીની કાકંરિયા પાસે ભૂવો પડ્યો હતો ભૂવો પડતા એક યુવકને ઈજા થતા તેને સારવાર માટે GCS હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે જેસીબી મશીનથી ભૂવાની કામગીરી હાથ ધરાઈ હતી નોંધનીય છે કે, હાટકેશ્વર 132 રિંગ રોડના મુખ્ય માર્ગની વચ્ચોવચ વિશાળ ભૂવો પડતા વાહનચાલકો અટવાયા હતા સ્થાનિક વેપારીઓ તેમની દુકાનના બોર્ડથી ભૂવાને કોર્ડન કર્યો હતો