Surprise Me!

ભારતની સ્ટાર મહિલા બોક્સર મેરીકોમ રશિયામાં હારી, બ્રોન્ઝ મેડલ મેળવ્યો

2019-10-12 574 Dailymotion

ભારતની સ્ટાર મહિલા બોક્સર મેરીકોમ રશિયામાં રમાઈ રહેલ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની 51 કિલોગ્રામ કેટેગરીની સેમિફાઇનલમાં તુર્કીની સી બુસેનાઝ સામે 1-4થી હારી હતી મેરીકોમને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો જોકે ભારતે રેફરીના નિર્ણય વિરુદ્ધ અપીલ કરી છે મેરીકોમે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં આઠમો મેડલ જીત્યો છે તેણે પ્રથમવાર 51 કિલોગ્રામની કેટેગરીમાં ભાગ લીધો હતો આ પહેલાના સાતેય મેડલ તેણે 48 કિલોગ્રામની કેટેગરીમાં જીત્યા હતા