કર્ણાટકના દરિયામાંથી ભારતીય તટરક્ષક દળે માછીમારોનો જીવ બચાવ્યો હતો કરવર ખાતે બોટ ડૂબતાં 5 માછીમારોનો જીવ જોખમમાં મુકાયો હતો કોસ્ટ ગાર્ડને માહિતી મળતાં જ શુક્રવારે અમર્ત્ય નામની બોટે માછીમારોનું તાત્કાલિક રેસ્ક્યૂ કર્યું
હતુ એટલું જ નહીં નેવી દ્વારા માછીમારોને પ્રાથમિક સારવાર પણ અપાઈ હતી રેસ્ક્યૂ ઓપરેશનનો વીડિયો વાઈરલ થયો છે