Surprise Me!

ખીચોખીચ હોલમાં નાનકડાં બાળકે તબલા વગાડી પ્રતિભા બતાવી, બિગબીએ શેર કર્યો વીડિયો

2019-10-27 1,832 Dailymotion

બૉલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન ફિલ્મોની સાથોસાથ સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે તેઓ ફેન્સ માટે કંઇકને કંઇક શેર કરતા રહે છે, હમણાં એક બાળકીના પંજાબી ગીત પરનો ટિકટોક વીડિયો શેર કર્યો હતો તો બાદમાં એક નાનકડાં બાળકનો વીડિયો શેર કર્યો, જે ખીચોખીચ ભરેલા હોલમાં તબલા પર સુરોની સરગમ છેડે છે જેના પર બાજુમાં બેસેલા બંને ઉસ્તાદો પણ અચંબિત રહી જાય છે ટ્વિટર પર આ બાળકનો વીડિયો ઘણો જ વાઇરલ થઈ રહ્યો છે