Surprise Me!

ફેસ્ટિવ સિઝનમાં મૌની રોયે કરાવ્યું ખાસ ટ્રેડિશનલ ફોટોશૂટ

2019-10-31 10,553 Dailymotion

ન્યૂ યર પર એક્ટ્રેસ મૌની રોયે ટ્રેડિશનલ ફોટોશૂટ કરાવી ફેન્સને એક ગિફ્ટ આપી હતીફેસ્ટીવ સિઝનમાં બે ડિફરન્ટ ડેસેજમાં મૌનીએ ફોટોશૂટ કરાવ્યું હતુ મલ્ટીકલર વર્કવાળા ઘેરદાર લહેંગામાં મૌની એલિગન્ટ લાગતી હતીઆ ડ્રેસ પર મૌનીએ રેડ લિપસ્ટિક અને હેવી ઈયરિંગ્સ કેરી કર્યા હતા જ્યારે બીજા ડ્રેસમાં મૌનીએ હેવી જ્વેલરી અને બન હેરસ્ટાઇલ પસંદ કર્યા હતાપિસ્તા-બ્લૂ લહેંગામાં મૌની બેહદ સુંદર લાગતી હતી જેની સાથે મૌનીએ લાઇટ મેકઅપ કેરી કર્યો હતો