Surprise Me!

વિમાનમાં મૃતદેહને રાખવામાં આવે છે જીવંત લોકોની સાથે! જાણો આવી જ ચોંકાવનારી હકીકતો! જુઓ VIDEO

2019-11-25 2 Dailymotion

હાલમાં હવાઈ મુસાફરી કરતા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે કોઈ પણ સમયે હવામાં મુસાફરી કરનારા લોકોની સંખ્યા લગભગ એક મિલિયન જેટલી હોય છે.
આવી સ્થિતિમાં તમારી હવાઇ યાત્રાને વધુ સ્માર્ટ બનાવવા માટે કેટલાક તથ્યો રજૂ કરીશું. આ 10 હકીકતોમાંથી કેટલીક તમારા માટે ખૂબ જ આશ્ચર્યજનક હશે.