ફ્લોર ટેસ્ટ પહેલાં હોટેલ હયાતમાં ત્રણેય પક્ષોના ધારાસભ્યોનું શક્તિ પ્રદર્શન યોજાયું આ પરેડમાં કુલ 162 ધારાસભ્યો સામેલ થયા આ સમયે ત્રણેય પક્ષોના દિગ્ગજ નેતાઓ પણ હાજર રહ્યા આ સંખ્યાબળ જોતાં ભાજપ માટે બહુમતિ સાબિત કરવી મુશ્કેલ બની શકે છેમહારાષ્ટ્રના રાજકીય ઘમાસાણ પર સુપ્રીમ કોર્ટ મંગળવારે સવારે સાડા દસ વાગ્યે નિર્ણય સંભળાવશે સોમવારે લગભગ બે કલાક સુધી આ મુદ્દે કોર્ટમાં વેધક દલીલો થઈ એક તરફ ભાજપ બહુમતિ હોવાનો દાવો કરે છે, તો શિવસેના, NCP અને કૉંગ્રેસ ગઠબંધન પણ સંખ્યાબળ હોવાનું કહે છે