Surprise Me!

યુવકે રેલવેના ડબ્બા પર ચઢી વીજળીનો તાર પકડી લેતાં ગણતરીની સેકન્ડોમાં જ મોત

2019-12-12 218 Dailymotion

વીડિયો ડેસ્કઃ નાગપુર રેલવે સ્ટેશન પર એક યુવકે આપઘાત કર્યાની ઘટના સામે આવી છે અહીં મૂળ છત્તીસગઢ રહેવાસી પતિ-પત્ની વચ્ચે લવ મેરેજ પછી ઝઘડો થતાં બંનેએ આપઘાતનો પ્રાયસ કર્યો હતો જેમાં પત્નીને RPFના જવાને બચાવી લીધી હતી પણ, યુવકે રેલવે ડબ્બા પર ચઢી વીજળીનો તાર પકડી લેતાં ગણતરીની સેકન્ડોમાં જ મોત થયું હતું